100 વર્ષના વરરાજા અને 90 વર્ષની દુલ્હન, ક્યાં થયા આ અનોખાં લગ્ન?

વીડિયો કૅપ્શન, 100 વર્ષના વરરાજા અને 90 વર્ષની દુલ્હન, જુઓ આ અનોખા લગ્ન

100 વર્ષના વરરાજા અને 90 વર્ષનાં દુલ્હનનાં અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ બન્યો છે. આ લગ્નમાં દંપતીના પુત્ર અને વહુ સાથે જ દોહીત્રોએ પણ વાજતે -ગાજતે જાનમાં જોડાયાં.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રહેનારા બાળકોએ માતા-પિતાનાં ફરી લગ્ન કરાવીને તેમને અનોખી ભેટ આપી.

વીડિયો : પ્રભાકરમણિ તિવારી અને કવિતા મહતો, બીબીસી માટે

એડિટ : દિપક જસરોટિયા

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો