આઝાદીદિવસ : 'તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી'

વીડિયો કૅપ્શન, આઝાદી દિવસ : તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતાભરી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરના સન્માનથી નવાજ્યા એ ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય થકી આઝાદીની લડતમાં મોટું યોગદાન આપ્યું હતું.

એમની કવિતાઓમાં વંચિતોની વેદનાઓ, જુલમી શાસનની યાતનાનો ચિત્કાર અને આઝાદીની ધખના સતત ધબકતી રહી.

ઝવેરચંદ મેઘાણીએ લખ્યું:

તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતાભરી!

મુરદા મસાણથી જાગતાં તારા શબ્દમાં શી સુધાભરી!

ભારતના સ્વાતંત્ર્યદિને માણો એમની આ કવિતા જેમાં આઝાદીનો અર્થ અને તેના માટેનું વ્હાલ નીતરે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો