શ્રીલંકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, અત્યાર સુધી કુલ 9 લોકોનાં મોત
શ્રીલંકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સોમવારથી ભડકેલી હિંસામાં અત્યાર સુધી કુલ 9 લોકોનાં મોત થયાં છે અને 200 કરતા વધારે લોકો ઘાયલ છે.
આખા દેશમાં કર્ફ્યૂ ગુરુવાર સુધી લંબાવાયો છે.
હિંસા બાદ કેવો છે માહોલ તે જાણીએ શ્રીલંકાના નેહમ્બુથી બીબીસી સંવાદદાતા એમ. મણિકંડન પાસેથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો