પશ્ચિમ બંગાળ હિંસા : બીરભૂમમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં હિંસાનો મામલો ગરમાયો છે. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રશાસન પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે.
એક વ્યક્તિએ કહ્યું કે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવો.
તેમનો આરોપ છે કે પોલીસે તેમના પરિવારજનોના મૃતદેહ અન્ય કોઈ લોકોને આપી દીધા.
શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો