ગુજરાત : ખેડૂતો વેચવાને બદલે પશુઓને ટમેટાં કેમ ખવડાવી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, ટામેટાં ખેડૂતોને કઈ રીતે રાતા પાણીએ રડાવી રહ્યાં છે?
ગુજરાત : ખેડૂતો વેચવાને બદલે પશુઓને ટમેટાં કેમ ખવડાવી રહ્યા છે?

અરવલ્લી, સાબરકાંઠા,મહીસાગર સહિત રાજકોટ અને ગુજરાતના અનેક જિલ્લામાં ટામેટાંના ભાવ ગગડી ગયા છે.

બજારમાં લાલ અને સ્વાસ્થ્યવર્ધક દેખાતાં ટમેટાં ગ્રાહકોને પ્રમાણમાં સસ્તાં મળી રહ્યા છે, પરંતુ એ ખેડૂતો રાતાપાણીએ રોવડાવી રહ્યાં છે.

અમુક જગ્યાએ તો તે પશુઓના ચારા કરતાં સસ્તાભાવે બજારમાં વેચવા પડે એવી સ્થિતિ છે એટલે ખેડૂતો તેમના પશુઓને ટમેટાં ખવડાવી રહ્યા છે.

શા માટે આવી સ્થિતિ ઊભી થઈ, જુઓ આ અહેવાલમાં.

ગુજરાતમાં ટમેટાનાં ભાવ કેમ ઘટી રહ્યા છે, ટમેટા પશુઓને ખવડાવી રહ્યા છે ખેડૂતો, બીબીસી ગુજરાતી કૃષક સમાચાર, ખેતીના સમાચાર, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.