ગુજરાત : 'સૅનિટરી પૅડ પરબ' બનાવાથી પાલનપુરનાં આ ગામડાંની મહિલાઓનું જીવન કેટલું બદલાયું?
ગુજરાત : 'સૅનિટરી પૅડ પરબ' બનાવાથી પાલનપુરનાં આ ગામડાંની મહિલાઓનું જીવન કેટલું બદલાયું?
નયનભાઈ, લોકો જેમને હવે પૅડમૅન તરીકે ઓળખે છે, તેમણે પાણીની નહીં પણ સૅનિટરી પૅડ પરબ બનાવવાની શરૂઆત કરી છે.
નયનભાઈની આ પહેલમાં અનેક દાતાઓ જોડાયા છે, એટલું જ નહીં તેમણે ગામડાંમાં રહેતાં સેંકડો મહિલાઓને પૅડનો ઉપયોગ કરવા કેવી રીતે સમજાવ્યાં.
નયનભાઈને તેમની આ પહેલમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જાણો તેમની કહાણી આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન