ભારતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિટ વેવ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

વીડિયો કૅપ્શન, ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, ગુજરાતમાં શું થશે?
ભારતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિટ વેવ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

ભારતમાં હાલ ક્યાંક વરસાદની આગાહી છે તો ક્યાંક હિટ વેવનો માહોલ છે.

અનેક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પરંતુ ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images