ગુજરાતમાં ફરીથી દેખાશે વાદળો, કયા વિસ્તારોમાં પલટાશે હવામાન, ક્યાં પડશે ગરમી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરીથી દેખાશે વાદળો, કયા વિસ્તારોમાં પલટાશે હવામાન, ક્યાં પડશે ગરમી?
ગુજરાતમાં ફરીથી દેખાશે વાદળો, કયા વિસ્તારોમાં પલટાશે હવામાન, ક્યાં પડશે ગરમી?

નવી વેસ્ટર્ન સિસ્ટમને કારણે ભારતના અનેક વિસ્તારમાં અસર જોવા મળી રહી છે.

ક્યાંક વરસાદની તો ક્યાંક કાળઝાળ ગરમીની આગાહી છે.

આ સિસ્ટમ ભારતમાં ક્યારે પહોંચશે અને તેની ગુજરાતમાં શું અસર ખશે? શું ગરમીમાં ઘટાડો થશે કે હિટ વેવની સ્થિતિ રહેશે?

ગુજરાતમાં હવામાન પલટો જોવા મળશે? આ પ્રશ્નોનાં જવાબ જાણવા માટે જુઓ આ વીડિયો અહેવાલ....

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images