મહારાષ્ટ્રની એ છોકરી જે ગીતો ગાઈને રાતોરાત ચર્ચામાં આવી ગઈ
કલ્યાણની માહીજી તરીકે જાણીતાં મધુરા આદિવાસી સમુદાયથી આવે છે અને તેમનાં રૅપ ગીતોની કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
તેમણે કહ્યું કે જે વિષયો વિશે સામાન્ય રીતે વાત કરવામાં આવતી નથી તેના વિશે તેઓ રૅપ ગીતો ગાય છે.
મધુરાએ દેશના આદિવાસીઓ પર પણ રૅપ ગીતો ગાયાં છે. આ રૅપને કારણે જ મધુરાને સારી ઓળખ મળી હતી. તેમના રૅપ ગીતને બૉલીવૂડ સેલિબ્રિટી બાદશાહ અને વિશાલ દદલાનીએ શેર કર્યાં હતાં.
આ વીડિયોમાં જાણો કે માહીજીએ પોતાના સંગીત વિશે શું કહ્યું....

Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













