ગુલાબી સરોવર તરીકે ઓળખાતું લોણાર સરોવર પાંચ લાખ વર્ષ અગાઉ કેવી રીતે બન્યું?
ગુલાબી સરોવર તરીકે ઓળખાતું લોણાર સરોવર પાંચ લાખ વર્ષ અગાઉ કેવી રીતે બન્યું?
આ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનું લોણાર સરોવર છે. વૈજ્ઞાનિકો તેને લોણાર ક્રેટર કહે છે.
આ સરોવર 5,70,000 વર્ષ જેટલું જૂનું છે. શું આ ક્રેટરને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચીમાં જગ્યા મળી શકે છે?
આશરે પાંચ લાખ વર્ષ અગાઉ જમીનના આ ભાગમાં એક ઉલ્કાપિંડ ટકરાયો હતો. તેનાથી જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમાંથી મોટા પ્રમાણમાં ઊર્જા નીકળી.
આ વિસ્ફોટ પછી જે વધ્યું તે જ આજનું લોણાર ક્રેટર કે ખાડો છે.
આ પૃથ્વી પર બસાલ ચટ્ટાનમાં ઉલ્કાપિંડમાંથી બનેલો એક માત્ર ક્રેટર છે. તેનો વ્યાસ 1.8 કિલોમીટર છે.
જાણો આ સરોવરના ઇતિહાસની રોચક કહાણી વિશે આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



