Gujarat Weather : નવી સિસ્ટમ ભારત પર આવશે, ગુજરાતમાં હવામાનને લઈને શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : નવી સિસ્ટમ ભારત પર આવશે, ગુજરાતમાં હવામાનને લઈને શું છે આગાહી?
Gujarat Weather : નવી સિસ્ટમ ભારત પર આવશે, ગુજરાતમાં હવામાનને લઈને શું છે આગાહી?

ભારતમાં હાલ ક્યાંક વરસાદની આગાહી છે તો ક્યાંક હિટ વેવનો માહોલ છે.

અનેક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પરંતુ ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images