Gujarat Weather : ગુજરાતમાં કાળઝાળ ગરમી, હવે રાહત મળશે કે ગરમી વધશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ગુજરાતમાં કાળઝાળ ગરમી, હવે રાહત મળશે કે ગરમી વધશે?
Gujarat Weather : ગુજરાતમાં કાળઝાળ ગરમી, હવે રાહત મળશે કે ગરમી વધશે?

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને છે અને અનેક વિસ્તારમાં તાપમાન હિટ વૅવની આગાહી છે.

અમરેલી સહિત અનેક શહેરોમાં ગરમીને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે જાણીએ ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

ગરમી

ઇમેજ સ્રોત, Getty Images