હિંદુ-બૌદ્ધ પરંપરાની મંડલા કળામાં કાશ્મીરની સંસ્કૃતિની રજૂઆત કરતાં કાશ્મીરી માહિરા શાહ
હિંદુ-બૌદ્ધ પરંપરાની મંડલા કળામાં કાશ્મીરની સંસ્કૃતિની રજૂઆત કરતાં કાશ્મીરી માહિરા શાહ
કાશ્મીરનાં પહલગામનાં માહિરા શાહ એક મંડલા આર્ટિસ્ટ છે.
તેઓ આ કળા જાતે શીખ્યાં છે.
મંડલા કળા એ હિંદુ અને બૌદ્ધ પરંપરા પર આધારિત છે.
પેઇન્ટિંગનાં શોખીન માહિરાએ વહેલા નિકાહ થઈ ગયા બાદ પણ કળા પ્રત્યેના પોતાના જુસ્સાને બરકરાર રાખ્યો અને મંડલા કળા ક્ષેત્રે પોતાની અલગ જગ્યા બનાવી.
જુઓ, તેમની સુંદર કહાણી.