સુરતના ખત્રી સમાજની વાનગી 'તપેલું' કેમ આટલી ખાસ છે?
સુરતના ખત્રી સમાજની વાનગી 'તપેલું' કેમ આટલી ખાસ છે?
સુરતમાં વસતા ખત્રી સમાજની આ એક એવી ખાસ વાનગી છે જેનાથી કદાચ જ કોઈ સુરતી અજાણ હશે.
ખાસ રીતથી બનાવાતું મસાલેદાર 'તપેલું' એ એક નૉન-વેજ ડીશ છે.
તપેલુંની વિશષતા એ પણ છે કે ખત્રી સમાજના દરેક સુખ-દુ:ખના પ્રસંગમાં આ વાનગી પીરસાય છે.
તો હવેથી સુરતી વાનગીઓની વાત આવે ત્યારે 'સુરતી તપેલું'ને પણ તમે યાદ રાખી શકો.
જાણો, કેવી રીતે બને છે આ ખાસ વાનગી, એમાં કઈ ખાસ સામગ્રીનો ઉપયોગ કરાય છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



